*મનોત્કાર (મન + બળાત્કાર)*

*મનોત્કાર (મન + બળાત્કાર)*

ઝડપથી ICU રુમનું બારણું ખોલી પ્રવેશેલા ડૉક્ટરને અધ ખુલ્લી આંખે, પોતાની નજીક  આવતા જોઈને. એ છોકરીએ પોતાનું મોં ફેરવતા ફેરવતા. પોતે પહેરેલું લોન્ગ સ્કર્ટ ઉપર ઉઠાવી લીધુ અને બસ બંધ મોં એ ધ્રુષકે ધ્રુષકે રડી પડી. પાછળથી જાણ થઈ કે તે સામુહિક બળાત્કારનો ભોગ બનેલી, 72 કલાક પછી ભાનમાં આવેલી પીડિતા છે.