પોતાનાં સંતાનો પર આવે ત્યારે માઁ આવી રીતે વહારે આવે...

શ્વાને બાળકી પર હુમલો કરવો અને માઁ દ્વારા એક પણ ક્ષણ વિચાર્યા વિના શ્વાનને મારવા ધસી જવું માતૃત્વન શબ્દોમાં ચોક્કસતાથી કહેવી તે લગભગ અશક્ય કહી શકાય બસ આવી રીતે ક્યાંક ઝલક જોવામાં આવે તો સમજાય “માઁ તે માઁ બીજા બધા વગળાનાં વા”

જુઓ આ વીડિયો......